સલામ
1આંય પાઉલ, પોરમેહેરા ઇચ્છાકોય ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ. એફેસુસ શેહેરામાય રોનારા પવિત્ર એને ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅનારા લોકહાન ઈ પત્ર લોખતાહાવ.2આંય પ્રાર્થના કોઅતાહાંવ કા આપહે પોરમેહેર આબો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમહાવોય સદા મોયા કોએ એને તુમહાન શાંતી દેય.ખ્રિસ્તમાય છુટકારો
3ધન્ય હેય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા આબો, કાહાકા ચ્યાય આપહાન હોરગામાઅને દરેક જાત્યા આત્મિક વરદાન દેનલા હેય.4પોરમેહેરાય આપહાન ઈ દુનિયા બોનાવા પેલ્લાજ ખ્રિસ્તામાય નિવડી લેદા, જેથી આપા ચ્યા હામ્મે પવિત્ર એને દોષવોગાર રોય હોકજે.5પોરમેહેર આપહેવોય પ્રેમ કોઅહે, યાહાટી ચ્યાય બોજ પેલ્લાથીજ ઓ નિર્ણય કોઅયો કા, તો ઈસુ ખ્રિસ્તાકોય ચ્યા પોહહા રુપામાય ગોદ લી, પોરમેહેરાય એહેકેન ચ્યા હારી ઇચ્છાકોય એને આનંદકોય કોઅલા હેય.6જેથી ચ્યા મહિમામય સદા મોયા સ્તુતિ ઓઅય હોકે, તી સદા મોયા આપહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાકોય મોફાતમાય મિળલી હેય.7ઈસુ ખ્રિસ્તા લોય વોવાડલાં કોય આપહાન તારણ એટલે પાપહા માફી મિળી ગીયી, ઈ પોરમેહેરા બોજ સદા મોયા લીદે એહેકેન જાયલા હેય.8પોરમેહેરાપાય બોજ જ્ઞાન એને હોમાજ હેય, ચ્યાય બોદા જ્ઞાન એને હોમાજ કોય આપહાવોય સદા મોયા કોઅયી.9પોરમેહેરાય પોતાની ઇચ્છાયે ભેદ આમહાવોય પોતાના ભલા ઉદેશ્યા નુસાર પ્રગટ કોઅયા, જી ચ્યાય ખ્રિસ્તામાય પેલ્લેથીજ નોક્કી કોઅલા આતાં.10જોવે પોરમેહેરા ઈ ગુપ્ત યોજના પુરો ઓઅના સમય યેય જાય, તોવે પોરમેહેર હોરગા એને દોરતી બોદી વસ્તુ ઈસુ ખ્રિસ્તા તાબામાંય કોઅય દી, જેથી ખ્રિસ્ત બોદી વસ્તુહુ માલિક રોય.11કાહાકા આપા ઈસુ ખ્રિસ્તાઆરે એકતામાય હેય, આપહાન પોરમેહેરા પાયને વારસો મિળી, કાહાકા પોરમેહેરાય આપહાન પેલ્લાજ નિવાડલા આતા, એને પોરમેહેર ચ્યા યોજના ઇસાબે બોદા કામ કોઅહે.12આમા, યહૂદી પેલ્લા લોક હેજે જ્યાહાય ઈસુ ખ્રિસ્તાવોય આશા કોઅયી, એને આમહાન યાહાટી નિવડી લેદા કા આમા પોરમેહેરા મહાનતા હાટી સ્તુતિ કોઅજે.13તુમહે આરેબી એહેકેનુજ જાયા, જોવે તુમહાય હાચ્ચાયે ખોબાર, એટલે તારણ દેનારી હારી ખોબાર વોનાયા, તોવે તુમહાય ખ્રિસ્તાવોય બોરહો કોઅયો, એને પોરમેહેરાય પોતે કોઅલા વાયદાનુસાર પવિત્ર આત્મા દેયન, તુમહાવોય ચ્યા હક્કા મોહર લાવી.14પવિત્ર આત્માબી યોક ગેરાંટયે હારકા હેય જી યે વાતેલ સાબિત કોઅહે કા પોરમેહેર આમહાન વારસાય દેઅરી જ્યાલ દેઅના વાયદો ચ્યાય કોઅલો હેય એને જ્યાહાલ ચ્યાય પોતાના લોક ઓઅરાહાટી વેચાતાં લેદલા હેય, એટલે પોરમેહેરા મહિમા એને સ્તુતિ ઓએ.આત્મિક ઓકાલે હાટી પ્રાર્થના
15યા બોદા લીદે જીં પોરમેહેરાય કોઅયાહાં, જોવેને માયે પ્રભુ ઈસુવોય તુમહે બોરહો કોઅના બારામાય, એને પોરમેહેરા બોદા લોકહા પ્રતિ તુમહે પ્રેમ કોઅના બારામાય વોનાયો.16તે આંય તુમહેહાટી સાદા પોરમેહેરા ધન્યવાદ કોઅતાહાંવ, એને આંય જોવેબી પ્રાર્થના કોઅતાહાંવ મા પ્રાર્થનામાય તુમહાન યાદ કોઅતાહાંવ.17આંય ઈ પ્રાર્થના કોઅતાહાંવ કા મહિમામય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા મહિમામય આબહો એને મહિમા આબહો, તુમહાન આત્મિક જ્ઞાન એને બુદ્દિ દેય, જેથી તુમા આજુ વોદારી પોરમેહેરાલ હારેકોય હોમજી હોકા.18આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પવિત્ર આત્મા હાચ્ચાં હોમજાંહાટી મોદાત કોઅરી, તુમા જાંઆય લેય કા પોરમેહેરાય તુમહાન નિવાડલા આતા તોવે જીં આશા તુમહાન દેનલી આતી, તી આશા એને બોરકાતથી કોલહી મહાન એને મહિમામય હેય, જ્યા વાયદો પોરમેહેરાય આપહે પવિત્ર લોકહાઆરે કોઅલો હેય.19આંય વિચારતાહાવ, કા તુમા ચ્યા મહાન એને શક્તિશાળી સામર્થ્યા બારામાય જાંઅયા જો પોરમેહેરાપાય આમહેહાટી હેય, જ્યે ચ્યા ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.20ઈ તી મહાન શક્તિ હેય જ્યેં ઉપયોગ પોરમેહેરાય તોવે કોઅયો જોવે ચ્યાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને જોવે ચ્યાય ખ્રિસ્તાલ હોરગામાય ચ્યા જમણી એછે માનાપાના જાગાવોય બોહાડયો.21તો હોરગામાય રાજ્ય કોઅનારાહાવોય એને ઓદિકારહયાવોય, એને બોદા જાત્યા સામર્થ્યાવોય, એને યા દુનિયામાયજ નાંય, બાકી ભવિષ્યામાય યેનારા દુનિયાવોય બી રાજ્ય કોઅરી.22પોરમેહેરાય બોદી વસ્તુહુલ ખ્રિસ્તા ઓદિકારા તાબામાંય કોઅય દેના, એને પોરમેહેરાય ખ્રિસ્તાલ બોદી વિસ્વાસી મંડળીહયેવોય પ્રધાન ઠોરવ્યો.23વિસ્વાસી લોકહા મંડળી ખ્રિસ્તા શરીર હેય, એને ખ્રિસ્ત શરીરા ટોલપી હેય, એને મંડળી ખ્રિસ્તાકોય બાઆલી હેય, જો બોદે જગ્યા બોદી વસ્તુહુલ ચ્યા હજરીકોય બોઅય દેહે.